લેટેસ્ટ ગુજરાતી ગરબા 2023 ડાઉનલોડ કરો | ગુજરાતી ભજન દાંડિયા રાસ ડાઉનલોડ કરો

ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીને પગલે ખૈલેયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજ પડતાની સાથે જ આખુ ગુજરાત નવરાત્રીના રંગે રંગાઈ જશે. આ વખતે નવરાત્રીમાં વરસાદ વિલન બને તેવી સંભાવના હોવા છતાં ખેલૈયાઓને તેની કોઈ પરવા નથી લાગતી, કારણ કે, ખેલૈયાઓએ ગરબે ઘૂમવા માટે ટ્રેડિશનલે ડ્રેસ અને દાંડિયાની ધૂમ ખરીદી કરી લીધી છે. આ ઉપરાંત પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

માઁ આદ્યશક્તિની આરાધાનનું પર્વ નવરાત્રી આજથી શરૂ થશે, 9 દિવસ સુધી ચાલનાર આ પર્વ માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે ગરબા દરમિયાન વરસાદ પડવાના કારણે ખેલૈયાઓને થોડી પરેશાની થઈ શકે છે. શનિવારે નવરાત્રીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઘરોથી લઈને મંદિરો અને સાર્વજનિક સ્થળો પર રવિવારે સવારે શુભ મુહર્તમાં ગરબાની સ્થાપના કરવાની સાથે જ શક્તિ ઉપાસનાનું આ મહાપર્વ શરૂ થશે. નવરાત્રી દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં આવેલા જાણીતા દેવી મંદિરોને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં ભક્તોની ભારે ભીડને પહોંચી વળવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં આખુ વર્ષ લોકો નવરાત્રીની રાહ જોતા હોય છે. રવિવારે સાંજ પડતા જ તેમની આતુરતાનો અંત આવી જશે. નવરાત્રી દરમિયાન સતત 9 દિવસો સુધી રાતનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે. ક્યાંક શેરી ગરબામાં લોકગીતો પર ગરબા રમાશે, તો ક્યાંક પાર્ટી પ્લોટોમાં ડીજેના સાઉન્ડ પર ખેલૈયાઓ રમશે. આ વખતે રજાના દિવસે રવિવારે નવરાત્રી શરૂ થઈ રહી છે, આથી પ્રથમ દિવસથી જ ગરબાનો રંગ જામશે તેવું માનવામાં આવી રહ્યું છે.

 તાજેતરના ગુજરાતી ગરબા 2021 ડાઉનલોડ કરો ગુજરાતી ભજન દાંડિયા રાસ ડાઉનલોડ કરો

 ખેલૈયા તમને "ગરબા" અને "ડોળિયા" તરીકે ઓળખાતા ગુજરાતી લોક નૃત્ય શીખવામાં મદદ કરે છે .આ એપ્લિકેશનમાં તમામ પ્રકારના ડોળિયા અને ગરબાનું ગ્રાફિકલ છતાં વિસ્તૃત વર્ણન છે

 જે તમને કોઈપણ સમયે પ્રાર્થના કરવા માટે સક્ષમ બનાવશે.  ગરબા, ભજન, ચાલીસા, ગીતો, આરતી અને માતા અંબેની રિંગટોન સાથે આ નવરાત્રિનો આનંદ માણો.

નવરાત્રી ગુજરાતી ગરબા, ડોળિયા અને દાંડિયાનો ઘણો અને ખૂબ જ નવીનતમ સંગ્રહ.

આ 9 દિવસ દરમિયાન ગરબા અને ઉપવાસ વગેરે દ્વારા દેવીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત હિન્દુ નવા વર્ષની શરૂઆતમાં ચૈત્ર નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. મોટાભાગનાં લોકો આ 2 નવરાત્રી વિશે જાણે છે, પરંતુ આ ઉપરાંત 2 અન્ય નવરાત્રી પણ છે, જેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે.

વર્ષમાં આ સમયે જ આવે છે નવરાત્રી

હિન્દુ ધર્મ અનુસાર, એક વર્ષમાં ચાર નવરાત્રી હોય છે. વર્ષનો પહેલો મહિનો એટલે કે ચૈત્ર પ્રથમ નવરાત્રી હોય છે. નવરાત્રીનો બીજો મહિનો અષાઢનાં ચોથા મહિનામાં હોય છે. આ પછી અશ્વિન મહિનામાં મોટી નવરાત્રી આવે છે.

તેવી જ રીતે, ગુપ્ત નવરાત્રીની ઉજવણીનો ઉલ્લેખ વર્ષનાં અગિયારમા મહિનામાં વિધાન દેવી ભાગવત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ જોવા મળે છે.

અશ્વિન મહિનાની નવરાત્રી સૌથી પ્રમુખ માનવામાં આવે છે. આ દરમિયાન, ગારબાનાં માધ્યમથી માતાની પૂજા કરવામાં આવે છે. બીજી મોટી નવરાત્રી ચૈત્ર મહિનાની હોય છે.

આ બંને નવરાત્રિને અનુક્રમે શારદીયા અને વાસંતી નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને પ્રકટ નવરાત્રી પણ કહેવામાં આવે છે.

આ ઉપરાંત અષાઢ અને માઘ માસની નવરાત્રી ગુપ્ત રહે છે. મોટાભાગનાં લોકો તેના વિશે જાણતા નથી, તેથી તેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે.

 ગુજરાતી ગીતો, ગરબામાં તમારા મનપસંદ ગાયકોના રોમેન્ટિક, ઉદાસી અને નવીનતમ ગુજરાતી ગીતોનો વિશાળ સંગ્રહ છે.

કીર્તિદાન ગઢવી                                                
ક્લિક કરો
અલ્પા પટેલ ક્લિક કરો
ગીતાબેન રબારી ક્લિક કરો
ગમન સંથાલ ક્લિક કરો
વિક્રમ ઠાકોર ક્લિક કરો
કિંજલ દવે ક્લિક કરો
ફાલ્ગુની પાઠક ક્લિક કરો
રાકેશ બારોટ ક્લિક કરો
જીગ્નેશ કવિરાજ ક્લિક કરો
ડીજે રિમિક્સ ગરબા ક્લિક કરો


Post a Comment

0 Comments